Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ઇન્ડોનેશિયામાં આગામી ચૂંટણી માટેની તૈયારી શરૂ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં આવતા વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.હાલના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સખત ટક્કર માટે 212 રેલી એલ્યુમની ગ્રુપના એક સ્વતંત્ર કમેટીની વાતચીત ચાલી રહી છે જેનું નામ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે યોગ્ય ઉમેદવાર તરીકે લેવામાં આવી રહ્યું છે.

(8:10 pm IST)