Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

એપ્રિલમાં ટુરિસ્ટ વિઝા આપવાની તૈયારી કરી રહ્યું છે સાઉદી અરબ

નવી દિલ્હી: ટુર ઓપરેટરો મુજબ આગામી 1 એપ્રિલથી સાઉદી અરબ પોતાના અધિકારીક વિઝા આપવાની યોજના કરી રહ્યું છે અરબના રેગિસ્તાનમાં માદાઈન સાલેહના પ્રાચીન શહેર, રિયાધ અને જેદ્દાહ જેવા એતિહાસિક સ્થળો પર ગેર મુસ્લિમ પર્યટકોને આવવાની પરવાનગીની યોજના વિષે વિચાર થઇ રહ્યો છે.જો યોજના આગળ જશે તો પ્રથમ વાર દેશની તરફથી ટુરિઝમના વિઝા આપવામાં આવશે.હજુ સુધી ધાર્મિક કાર્યમાટે અહીંયા લોકોને આવવાની અનુમતિ આપવામાં આવી છે.

(7:50 pm IST)