Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

યુએસઃ મેકિસકો સીમાએ સૈનિકોને હટાવશે કેલિફોર્નિયાઃ ગવર્નરએ કરી સાઇન

અમેરીકી રાજય કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસોમએ એક આદેશ પર હસ્તાક્ષર કરી આપ્યા છે. જેને કારણે કેલિફોર્નિયા અમેરીકા મેકિસકો સીમાએથી પોતાના બે-તિહાઇ સૈનિકોને હટાવશે. આ બધા સૈનિકોને  રાજયમાં અન્ય જવાબદારીઓ દેવામાં આવશે. આ રાજનિતિક નાટકમાં ભાગ લેવામા અમારી કોઇ દિલચસ્પી નથી.

(11:59 pm IST)