Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઉતર કોરિયા પોતાના બધા પરમાણુ હથિયારો છોડશે નહીઃ યુએસ કમાન્ડર

યૂએસ ઇંડો - પેસિફિક કમાંડના કમાન્ડર એડમિરલ ફિલિપ્સ ડેવિડસનએ ઉતર કોરીયાના નિરસ્ત્રીકરણ પર કહ્યું છે અમને લાગે છે કે ઉતર કોરિયા દ્વારા પોતાના બધા પરમાણું હથિયારો છોડવાની સંભાવના નથી. એમણે હનોઇ સંમેલનને લઇ આશા વ્યકત કરતા કહ્યું છે અમેરિકી અને આંતરરાષ્ટ્રીય રિયાસતોને બદલે ઉતર કોરિયા આંશિક નિરસ્ત્રીકરણ પર વાતચીત કરવા માગે છે.

(11:56 pm IST)