Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

૪૦૦ વર્ષ જુનાં બોન્સાઇ ઝાડની ચોરીઃ માલિકોએ ચોરને દેેખભાળ સંબંધી સલાહ આપી

જાપાનમાં ૪૦૦ વર્ષ જૂના શિંવાકુ જુનિયર સહિત સાત બોનસાઇ ઝાડ ચોરી થયા પછી  એમના માલિકોએ ચોરોને એમની દેખભાળ રાખવા અંગેની સલાહ આપી. એમના માલિક કપલએ લખ્યુ અમે આને બાળકની જેમ પાળેલ છે આ ઝાડની કિંમત રૂ. ૮૩ લાખ છે.

(10:26 pm IST)