Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

વેનેજુએલા સંકટઃ રાષ્ટ્રપતિ માદુરો વિરૂદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતર્યા

વેનેજુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને વિપક્ષી નેતા હુઆન ગાયદોની વચ્ચે ચાલી રહેલ રાજનિતિક સંઘર્ષ વચ્ચે માદુરોની વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ગાયદોએ રાજધાની કરાકસમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું માદુરોએ રાજીનામું આપવું પડશે ત્યાં એક પ્રદર્શનકારીએ કહ્યું અમે માદુરોનુ રાજીનામું ઇચ્છીએ છીએ અમે આઝાદ વેનેજુએલા ચાહીએ છીએ.

(10:24 pm IST)