Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

હૈતીમાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શનમાં 6ના મોત: 80 કેદી જેલમાંથી ફરાર

નવી દિલ્હી: હૈતીમાં રાષ્ટ્રપતિ જોવનેલ મોઇસના  રાજીનામાની માંગણી લઈને લગભગ  એક અઠવાડિયા સુધી ચાલેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 6 લોકો મોતને ભેટ્યા છે તેમજ વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  એકવીન શહેરની જેલમાંથી 70 જેટલા કેદીઓ પણ ફરાર થઇ ગયા છે હજુ સુધી સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે કઈ પરિસ્થિતિમાં કેદીઓ જેલ તોડીને ભાગી ગયા છે.

 

(5:59 pm IST)