Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

માતાના પેટમાંથી 5 માસનું બાળક કાઢીને ફરી ગર્ભમાં મુકવામાં આવ્યું

નવી દિલ્હી: બ્રિટેનમાં એક ગર્ભવતી મહિલાની એવી સર્જરી કરવાની ઘટના સામે આવી છે જેના વિષે જાણીને સહુ કોઈને અચરજ આવી જાય  લંડનમાં એક મહિલાને 20 અઠવાડિયાનો ગર્ભ હતો તેના બાળકને  મગની બીમારી અને હાડકા સંપૂર્ણ રીતે વિકસિત થયા હોવાની બાતમી મળતા બાળકને સ્પાઈના  વિફિડા નામની બીમારી હતી ડોકટરે બાળકને પાંચમા મહિને માતાના ગર્ભમાંથી બહાર કાઢી  ઓપરેશન કરી ફરીથી તેને માતાના પેટમાં મૂકી દીધું હતું અને કહેવાય  રહ્યું છે કે બાળક હવે એપ્રિલ મહિનામાં સ્વસ્થ રીતે દુનિયામાં આવશે

(5:57 pm IST)