Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

નાઇજીરિયામાં બોકો હરામના મામલે 20ને કેદ

નવી દિલ્હી: નાઇજીરિયામાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધ રાખવામાં આરોપમાં ઓછામાં ઓછા 20 લોકોને જેલની સજાની સુનવણી કરવામાં આવીછે બીબીસીના એક રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓને 3થી15 વર્ષ સુધીને જેલની સજાની સુનવણી કરવામાં આવી છે તેમજ કેજી શહેરમાં સેનાની જગ્યા પર ચાલી રહેલ કેસમાં હજુ સુધી સાત લોકો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે હાલમાં જે 20 લોકોને સજા આપવામાં આવી છે તે પૈકી એક વિકલાંગ છે જેના પર આરોપ છે કે તેમને 2014માં ચિબુક શહેરમાં 200થી વધુ વિદ્યાર્થીઓના અપહરણ કર્યા હતા.

(6:46 pm IST)