Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પાકિસ્તાની ડ્રાઈવરે ભારતીય યુવતીને ખોવાયેલ પર્સ પરત કરી માનવતા બતાવી

નવી દિલ્હી: પાકિસ્તાની ડ્રાઈવરે ભારતીય યુવતીને ખોવાયેલ પર્સ પરત કરીને પોતાની માનવતા બતાવી છે. મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રૈશેલ રોજ નામની યુવતીનું પર્સ ખોવાઈ ગયું હતું  જેમાં તેમના યુકેના સ્ટુડેંટ વિઝા અને અન્ય જરૂરી કાગળિયા હતા. આ યુવતી રજાના દિવસોમાં ફરવા માટે દુબઇ ગઈ હતી અને જયારે તે પરત ફરી રહી હતી ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયું હતું જેમાં ટેક્સી ડ્રાઈવરે તેમનું ખોવયેલ પર્સ પરત કરીને પોતાની માનવતા બતાવી હતી.

                 

(6:10 pm IST)