Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બાંગ્લાદેશમાં ઇજ્તિમા માટે જોખમભરી યાત્રા

  બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે ટોંગીમાં આયોજિત ત્રણ દિવસીય વિશ્વ ઈજીત્મામાં સામેલ થવા આવેલા શ્રદ્ઘાળુઓની ભીડના કરને ભારે અફરાતફડીનો માહોલ રહ્યો. ટ્રેનમાં જગ્યા ન મળવાના કારણે લોકોએ છત અને બારીઓ પર લટકીને યાત્રા કરવાનો જોખમ ઉઠાવ્યો. મુસ્લિમો માટે હજ બાદ ઈજીત્મા બીજો સૌથી મોતું આયોજન માનવામાં આવી રહ્યો છે. ભારતમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને પાકિસ્તાનના લાહોર શહેરની નજીક 'રાયવિંડ ઈજ્તિમા' આવા જ મોટા આયોજન છે.

(1:14 pm IST)