Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પાઇલેટ ગર્લફ્રેન્ડને આકાશમાં પ્રપોઝ કર્યુ

 અમેરિકાના મિનેસોટામાં રહેતા એવિયેશનના સ્ટુડન્ટ ગેવિન બેકરે તેની ગર્લ ફ્રેન્ડ ઓલિવિયા ટોફટને પ્રપોઝ કરવા અનોખો પ્રયાસ કર્યો હતો. આ કપલ જયાં રહે છે એ વિસ્તારમાં નદી થીજી ગઇ હોવાથી ગેવિને તેના પરિવારજનોને બરફમાં 'મેરી મી' એવા શબ્દો લખવા કહ્યું હતું અને ગર્લફ્રેન્ડને પ્લેનમાં બેસાડીને આ નદી વિસ્તારમાં ઉડાડીને લઇ ગયો હતો.

(2:50 pm IST)
  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST