Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ઓએમજી..........અહીં ફરી લાગુ પડી બે બાળકોની નીતિ

નવી દિલ્હી: બે બાળકોની નીતિ લાગુ પડી હોવા છતાં પણ ચીનની આબાદીમાં 2017માં પ્રથમવાર ઘટાડો આવ્યો છે ચીનની રાજધાની બીજિંગમાં 2.10 કરોડથી પણ વધુ લોકો રહે છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બીજિંગમાં2.17 કરોડની વસતીહતી જે 2016ના આંકડા મુજબ 22 હજાર ઓછી છે અને આ વષૅથી ત્યાં બે બાળકોની નીતિ પેશ કરવામાં આવી છે જેથી કરીને વસ્તી વધારાને અટકાવી શકાય.

(6:26 pm IST)