Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આ છે દુનિયાનો સૌથી ઈમાનદાર ડ્રાઈવર

નવી દિલ્હી: થાઈલેન્ડમાં એક કેબ ડ્રાઈવરની ઈમાનદારીની ઘટના સામે આવતા નવી મિસાઈલ બની ગઈ છે રાજધાની બૈકોકમાં ડ્રાઈવરે ઈમાનદારી દેખાડી છે અને તેને અમેરિકી ટુરીસ્ટને પૈસાથી ભરેલ બેગ પરત કરી દીધું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ટુરિસ્ટ પોતાનું બેગ કેબમાં છોડીને ચાલ્યા ગયા હતા અને આ ડ્રાઈવરે ઈમાનદારી પૂર્વક તેનો સંપર્ક સાધીને તેમને આ બેગ પરત કર્યું હોવાની માહિતી મળી રહી છે.

(6:26 pm IST)