Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

2 લિફ્ટ ડ્રાઈવરને રિશ્વત લેવી મોંઘી પડી: થઇ આટલી મોટી સજા

નવી દિલ્હી: સિંગાપુરમાં માત્ર 1 ડોલર રીશ્વર લેવા માટે 21 લોકોને એટલો બધો દંડ ભરવાની નોબત આવી છે જેના વિષે સાંભળીને સહુ કોઈના હોશ ઉડી જાય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચીનના રહેનાર ચેન જિલિયાંગ અને જાઓ યુકુન શહેરના જ એક બંદરગાહ પર એક લિફ્ટ ડ્રાઈવેનું કામ કરે છે અને તેને કામ દરમ્યાન1 ડોલરની રિશ્વત લેવાની વાતને સ્વીકારી લેતા ભ્રષ્ટાચાર વિરોધી વિભાગે તેના પર એક લાખ સિંગાપુરી ડોલરનો દંડ ફટકાર્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:25 pm IST)