Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સાઉદી અરબમાં લાઈવ શો દરમ્યાન ત્રણ કલાકારો પર ચાકુથી હુમલો થતા ચકચાર

નવી દિલ્હી: સાઉદી અરબની રાજધાની રિયાદમાં લાઈવ શો દરમ્યાન એક યમની નાગરિકે  ત્રણ કલાકારો પર ચાકુથી હુમલો કર્યો હતો આ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. સાઉદીની અધિકારીક સમાચાર એજન્સીએ સોમવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોએ તેમનાથી નિપટવા માટે લાઈવ શો દરમ્યાન થિયેટર ગ્રુપના બે પુરુષો અને એક મહિલા પર હુમલો થયો હતો.

(6:19 pm IST)