Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

સોમાલિયાઃ બોંબ ધડાકામાં મરનારાઓની સંખ્યા વધીને બાવન થઇ

સોમાલીયાના મોગાદિશુમાં આવેલ હોટલ સહાફીની બહાર શુક્રવારે થયેલ સિલસિલાબધ્ધ કાર બોંબ ધડાકામાં મરવાવાળાઓની સંખ્યા પર  થઇ, જયારે ૧૦૦ થી વધારે ઘાયલ થયા. સોમાલિયા પોલીસના અધિકારી કેપ્ટન મોહમદ હુસેનના જણાવ્યા પ્રમાણે મરવાવાળાની સંખ્યા વધી શકે છે. આતંકી સંગઠન અલ શબાબ એ આ હુમલાની જવાબદારી સ્વીકારેલ છે.

(11:25 pm IST)