Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

રપ ડોકટરોએ ૬ કલાકના ઓપરેશન બાદ ઘડથી જોડાયેલી ભુતાની બાળકીઓને અલગ કરી

ઓસ્ટ્રેલિયાના ડોકટરોએ ઘડથી જોડાયેલી ૧પ મહીનાની બાળકીઓ ''નીમા'' અને ''દાવા'' ને ૬ કલાકમા સફળ ઓપરેશન પછી અલગ કરેલ. રપ ડોકટરોની ટીમ આ ઓપરેશનમાં સામેલ થયેલ. બાળકીઓના શરીરમાં ફકત એક લીવર હતુ અને એમના આંતરડાનો એક ભાગ અરસપરસ લપેટાયેલ હતો.

(11:07 pm IST)