Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

70 દેશના નેતાઓએ મળીને પ્રથમ વિશ્વયુદ્ધની શતાબ્દીની ઉજવણી કરી

નવી દિલ્હી: આખા વિશ્વમાં રવિવારના રોજ  પ્રથમ વિશ્વ યુદ્ધના સમાપનની 100મી વર્ષગાંઠ મનાવવામાં આવી હતી આ અવસર પર પેરિસમાં આયોજિત કાર્યક્રમમાં જર્મની,રશિયા અને અમેરિકા સહીત 70 દેશોના નેતાઓએ ભાગ લીધો હતો અમેરિકા અને યુરોપમાં ચાલી રહેલ આ તનાતની વચ્ચે કાર્યક્રમની મેજબાની કરી રહેલ ફ્રાસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ માઈક્રો દુનિયા આખીમાં ઉભરતા રાષ્ટ્રવાદ પર ચિંતા વ્યક્ત કરી હતી.

(6:08 pm IST)