Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

જાપાન પહોંચ્યું હેગીબસ તોફાન ૬૦ વર્ષમાં સૌથી તાકાતવર તોફાનથી ૧ નુ મોત અને ૩૦ ઘાયલ થયા

        હેગીબીસ તોફાન ર૧૬ કિ.મી. પ્રતિકલાકની ઝડપથી જાપાન પહોંચી ગયુ છે તોફાન પહેલા આવેલા ભારે વરસાદથી ૧ નુ મોત થયુ છે, જયારે ૩૦ વધારે લોકો ઘાયલ થયા છે.

        ૧૯પ૮ પછી સૌથી વધારે તાકાતવર તોફાન કહેવામાં આવી રહ્યું છે. હેગીબીસના કારણે પૂર-ભૂસ્ખલનના ખતરા વચ્ચે ૭૦ લાખખ લોકોને સુરક્ષિત સ્થળો પર જવાનું કહેવામાં આવ્યું છે.

(10:10 pm IST)