Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

ર૦ર૦ ની શરૂઆતમાં ક્રુ ને અંતરિક્ષમાં મોકલી શકે છે સ્પેસ એકસઃ નાસા પ્રમુખ અને મસ્ક

        નાસા પ્રમુખ જિમ બ્રિડેન્સ્ટાઇન અને સ્પેશ એકસ સીઇઓ એલન મસ્કએ કહ્યું છે કે સ્પેસ એકસ ના ક્રુ ડ્રેગન કેપ્સૂલની પ્રથમ ત્રિમાસી માં મોકલી શકાય છે.

        પ્રથમ ક્રુ ડેગન ને ર૦૧૯ માં ટેસ્ટ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. મસ્કએ કહ્યું માણસોને અંતરિક્ષમાં મોકલવાના હેતુથી જ સ્પેસ બનાવ્યું હતુ.

(10:06 pm IST)