Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સોયુઝ રોકેટની અસફળ લોન્ચ બાદ બંને અંતરીક્ષ યાત્રીઓને બીજી વખત મોકલાશે

રૃષિ સ્પેસ એજન્સીએ જણાવ્યું કે ગુરુવારના સોયુઝ રોકેટ લોન્ચની અસફળતા બાદ ઇમરઝનસી લેન્ડીંગ કરાવવામા આવેલ બંને અંતરીક્ષયાત્રીઓને માર્ચ/ મે  ર૦૧૯ વચ્ચે બીજી વખત ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન (આઇએસએસ) મોકલી શકાય છે. અહેવા પ્રમાણે પ્રથમ વખત સ્ટેજ બૂસ્ટર થી બીજા સ્ટેજ બુસ્ટરના અલગ હોવાના કારણે સોયુઝ રોકેટના ' એસ્કેપ સિસ્ટમ' માં આગ લાગી ગઇ હતી.

(12:40 am IST)