Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અમેરિકા અને ચીન વચ્ચે વેપારી સંબંધોમાં તણાવ છતાં અમેરિકા ચીન વેપાર રેકોર્ડ સ્તર પર

અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારિક સંબંધોમાં તણાવ હોવા છતા અમેરીકા સાથે ચીનનો વેપાર સપ્ટે. માં વધીને ૩૪.૧ ડોલર અબજ ના નવા રેકોર્ડ સ્તર પર પહોંચેલ છે. ચીની કસ્ટમ (સીમા શુલ્ક) વિભાગના અનુસાર અમેરિકા અને ચીનનો વેપાર વધીને ૪૬.૭ અરબ જયારે આ દરમિયાન અમેરિકાથી આયાત ઘટીને  ૧ર.૬ અરબ ડોલર રહેલ.

(12:36 am IST)