Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

આ એંકરે 2 વર્ષીય બાળકને પીઠ પર બેસાડી સમાચાર બોલ્યા

નવી દિલ્હી: આજના સમયમાં મહિલાઓ પોતાના કરિયરને લઈને ખુબજ ઉત્સાહિત હોય છે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસીડા એડને બધાને હેરાન કરી દીધા છે જ્યારે તે 3 વર્ષીય  બાળકીની સાથે યુએન જનરલ એસેબલીની મિટિંગમાં પહોંચી ગયા હતી આવી જ એક ઘટના ન્યુઝીલેંડની સામે આવી છે જેમાં એક એકર પોતાના 2 વર્ષના બાળકને પોતાની પીઠ પર લઈને લાઈવ વાતાવરણની જાણકારી આપતી નજરે પડી રહી હતી.

(6:58 pm IST)