Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

વરરાજાએ કેક કાપ્યા બાદ કર્યું કંઈક આવું કે દુલ્હનની આ હાલત થઇ

નવી દિલ્હી: હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક નવ યુગલ કેકનું કટિંગ કરી રહ્યા છે અને લગ્નમાં આ બને કેક ખુશી સાથે કટિંગ કરતા નજરે પડી રહ્યા છે પરંતુ પછી થી એવું થયું કે જેના વિષે લોકોએ ક્યારે વિચાર્યું પણ નહીં હોય ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જાણવામાં આવી રહ્યું છે કે કેક ખવડાવતી વેળાએ પતિ જોરથી પોતાની પત્નીને મુક્કો મારે છે અને દુલ્હન તુરત જમીન પર નીચે પડી જાય છે.

 

(6:34 pm IST)