Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

અમે જમાત-ઉદ દાવાને મુખ્યધારામાં લાવવા માટે અબજો રૂ પિયા ખર્ચ કર્યોઃ પાક મંત્રી

         પાકિસ્તાની ગૃહમંત્રી ઇજાજ અહેમદ શાહએ કહ્યું છે કે પાકિસ્તાનએ હાફિઝ સઇદને આતંકી સમૂહ જમાત-ઉદ-દાવાને મુખ્યધારામાં લાવવા માટે અબજો રૂ પિયા ખર્ચ કર્યો.

         એમણે પાકિસ્તાન દ્વારા આતંકી સમૂહો પર નાળચો કસવાને લઇ આ નિવેદન કર્યુ. આ પહેલા એમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર મુદા પર આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાન નહી પણ ભારત પર ભરોસો કરે છે.

(12:34 am IST)