Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

બોલ્ટન સાથે મારા સારા સંબંધ હતા, એમણે કેટલીક ઘણી મોટી ભુલો કરી હતીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

     અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદેથી જોન બોલ્ટનને  હટાવવાનેે લઇને કહ્યું છે કે બોલ્ટનએ કેટલીક ઘણી મોટી ભુલો કરી હતી અને એમના કાર્ય પ્રશાસનએ અનુરૃપ ન હતા.

     એમણે કહ્યું એમનાથી મારા ખૂબ જ સારા સબંધ હતા પણ એમના વિચાર પ્રશાસનથી અન્ય લોકો સાથે મેળ ખાતો ન હતો. ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું જોનની સાથે મે ખુબ જ કામ કર્યુ છે.

(11:45 pm IST)