Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ચીનમાં જોરથી હસવા દરમ્યાન મહિલાનું જડબુ પોતાની જગ્યાએથી ખસી ગયુઃ મોઢું ખુલ્લુ રહી ગયુ.

 એક ચીની મહિલાનું જડબુ જોરથી હસવા દરમ્યાન પોતાની જગ્યાએથી ખસી ગયેલ અને તેના કારણે મોઢુ ખુલ્લુ રહી જવાનો મામલો સામે આવ્યો છે. જયારે આ ઘટના બની તે સમયે મહિલા ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી જો કે ટ્રેનમાં હાજર એક ડોકટરનો પ્રથમ પ્રયાસ અસફળ રહ્યો હતો. પણ પછી  એમણે મહિલાનું જડબુ સેટ કરી આપેલ. ડોકટરએ મહિલાને કહ્યું હતું કે હુ વિશેષજ્ઞ નથી.

(10:38 pm IST)