Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ કેનેડાની સંસદનો ભંગ કર્યોઃ ચૂંટણી પ્રક્રિયા શરૂ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ આગામી ચુંટણીઓને ધ્યાને લઇ બુધવારના સંસદ ભંગ કરી જે પછી ત્યાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ નિર્ણય પહેલા પ્રધાનમંત્રી ટુડોએ બુધવારે સવારના કેનેડાના ગવર્નર જનરલ સાથે મુલાકાત કરી અને આ વિશે સુચિત કર્યુ. કેનેડામાં ર૧ ઓકટોબરના ચુંટણી થવાની છે.

(10:31 pm IST)