Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ચીને ત્રણ ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું

નવી દિલ્હી: ચીને બુધવારના રોજ ત્રણ ઉપગ્રહોનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે તેનાથી આપદા રોકથામ તેમજ શહેરના નિર્માણ અને ધ્રુવીય વિસ્તારોની નજર રાખવા માટે વૈશ્વિક જળવાયું પરિવર્તનનો મુકાબલો  કરવાની મદદ મળશે ઉત્તર ચીનના શાકશી પ્રાંત સ્થિત તાઈયુઆન ઉપગ્રહ પ્રક્ષેપણ કેન્દ્રથી એક સંસાધન ઉપગ્રહ અને બે નાના નાના ઉપગ્રહોને સ્થાનિક સમયાનુસાર સવારના 11 વાગ્યાને 26 મિનિટની આસપાસ એક લોગ માર્ચ-4બી કેરિયર રોકેટની મદદથી પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું.  

(6:52 pm IST)