Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આપસમાં થઇ ધક્કા મુક્કી: પૂર્વી લડાખને લઈને બને પક્ષો ઝઘડ્યા

નવી દિલ્હી: પાકિસ્તાનની સાથે તણાવ વચ્ચે બુધવારના રોજ ભારત અને ચીનના સૈનિક પણ પૂર્વી લદાખમાં અંદરો અંદર ઝઘડી પડ્યા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ખુબજ મોડે સુધી ધક્કા મુક્કી ચાલી હતી આ ઘટના 134 કિલોમીટર લાંબી પેગોગ જીલના ઉત્તરી કિનારા પર બની હતી જેનો એક તૃત્યાંઉન્સ ભાગ ચીનના નિયંત્રણમાં છે. બને પક્ષોની વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તર પર વાતચીત પછી સ્થિતિ સામાન્ય થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે. 

(6:51 pm IST)
  • હિન્દુસ્તાન પેટ્રોલીયમના પ્લાન્ટમાં મોટી દુર્ઘટનાઃ ટેન્ક આખી ફાટીઃ યુપીના ઉન્નવ પાસે કેટલાક ગામડાઓ ખાલી કરાવાયા access_time 12:26 pm IST

  • સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ.:ખડસલીની જામવાળી નદીમાં આવ્યું પુર.:નદીમાં પુર આવતા લોકો પુર જોવા ઉમટ્યા. access_time 11:18 pm IST

  • નવા મોટર વહિકલ એક્ટનો વિરોધ : બિહારના કટિહારમાં પ્લાસ્ટિકનો ડોલ માથામાં પહેરીને ચલાવાયું બાઈક ; પટનામાં પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ :પોલીસ પર પથ્થરમારો થયો : પોલીસ ભીડને વિખેરવા કર્યો લાઠીચાર્જ ફોટો katihar access_time 1:08 am IST