Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભારતથી પણ વધારે કડક છે આ દેશોમાં ટ્રાફિક રૂલ્સ: દંડ ભરવા માટે લેવી પડે છે લોન

નવી દિલ્હી: માર્ગ અકસ્માતથી સૌથી વધારે મૃત્યુ થનાર દેશોની રેસમાંથી બહાર નીકળવા માટે ભારત સરકારે  એક સપ્ટેબરથી નવા મોટર વાહન અધિનિયમ 2019ને લાગુ કરી દીધો છે આમ છતાં પણ તમામ રાજ્યો અને રાજનીતિક દળોમાં હાયતોબા મચી ગઈ છે હજુ સુધી ઘણા રાજ્યોમાં મોટર વહિકલ એક્ટ 2019 લાગુ કરવામાં નથી આવી તમને જાણીને અચરજ લાગશે કે શખ્સ ટ્રાફિક નિયમોનું  પાલન કરતા ભારત એક જ દેશ નથી તેની સાથે બીજો પણ એવો દેશ છે જ્યાં દંડ ભરવા માટે લોન લેવાની લોકોને નોબત આવી જાય છે.

          એવા ઘણા બધા દેશ છે કે જ્યાં ભારત કરતા પણ વધારે  ટ્રાફિકના કડક નિયમો છે. અમેરિકામાં ટ્રાફિક નિયમો એટલા બધા કડક છે કે  ત્યાંના નિયમોનો ભંગ કરનાર લોકોને એટલો બધો દંડ કરવામાં આવે છે કે  તેની ભરપાઈ કરવા માટે લોન લેવાની નોબત આવી જાય છે. અહીંયા ટ્રાફિકને લઈને ભારતથી પણ વધારે કડક નિયમ હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:50 pm IST)