Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

યમનનો યુએઈ પર ઉર્જા કંપનીમાં હુમલો કરવાનો આરોપ

નવી દિલ્હી: યમનના  સંયુક્ત અરબ અમીરાત યુએઈ પર પોતાની એક ઉર્જા કંપની  પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે યમનના સોકોટા પ્રાંતના ગર્વર્નર રમજી મહરૂસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આર્ચીપોલોગો સ્થિત એક ઉર્જા કંપની પર થયેલ હુમલામાં યુએઈનો હાથ છે.

      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યૂએઇના પ્રતિનિધિ તેમજ ખલિફા ફાઉંડેશનના મુખિયા ખાલફન અલ મજરોઈ સાથે દક્ષિણી સંક્રમણકાલીન પરિષદના ઘણા સ્ભહોએ બુધવારના રોજ સોકાટા પ્રાંતમાં એક ઉર્જા કંપની પર હુમલો કર્યો હતો અને વીજળી  જનરેટર તથા ટ્રાંસફોર્મરોને લઈને ફરાર થઇ ગયા હતા.

(6:45 pm IST)