Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

પુરપાટ ઝડપે જતી કાર ચલાવતા ચલાવતા ડ્રાઈવરને અચાનક આવી ઊંઘ: ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક કાર ડ્રાઈવીંગનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને સહુ કોઈને અચરજ લાગી જાય તેવી ઘટના છેવીડિયોમાં દેખાડવામા આવી રહ્યું છે કે એક શખ્સ કારને ચલાવી રહ્યો છે ત્યારે અચાનક તેમને ઊંઘ આવી જાય છે   તે સમયે તેમની કારની ગતિ ખુબજ ઝડપી હોય છે વીડિયોએ ટ્વીટર પર યુઝર્સને હેરાન પરેશાન કરી દીધા છે.

             કહેવાય રહ્યું છે કે ટેસ્લા ઓટો પાયલેટ ફંક્શન કાર વિષે કંપનીએ જણાવ્યું છે કે કોઈ મોટી દુર્ઘટના  ઘટે માટે ડ્રાઈવરનું એલર્ટ  રહેવું ખુબજ જરૂરી છે. વીડિયોમાં ડ્રાઈવર શાંતિથી ઊંઘી રહતે નજરે પડી રહ્યો છે અને તેની કાર એટલી ઝડપથી ચાલી રહી છે.

(6:35 pm IST)