Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

બ્રિટિશ વિદ્યાલયોમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી

નવી દિલ્હી: દુનિયાભરમાં અલગ-અલગ દેશોમાં વિદ્યાર્થીઓને પોતાના તરફ આકર્ષવા માટે વધતી જતી સ્પર્ધાના કારણે બ્રિટેનના વિશ્વવિદ્યાલયોમાં ભારતીયોની સંખ્યા ઘટતી જઈ રહી છે સરકાર દ્વારા તાજેતરમાંજ મળેલ એક રિપોર્ટ દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે બ્રિટેનના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં બ્રિટેનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે આ સંખ્યા ઝડપથી ઘટી હોવા પાછળ એક માત્ર કારણ છે અન્ય દેશોની વધતી જતી હરીફાઈ.

(5:22 pm IST)