Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અમેરિકામા સમુદ્ર સફાઈ અભિયાનની શરૂઆત

નવી દિલ્હી: અમેરિકાના સમુદ્રમાં ફેલાયેલ 88 હજાર ટન પ્લાસ્ટિક કચરાને સાફ કરવા માટે ઓશીન ક્લીનઅપ સિસ્ટમ 001 મિશનના ટ્રાયલની શરૂઆત થઇ ગઈ છે.આ શરૂઆત સાન્ફ્રાન્સિસ્કોથી લગભગ 260 માઈલની દુરી પર સમુદ્રમાં શરૂ કરવામાં આવી છે સમુદ્રમાં જે કચરો ફેંકવામાં આવી રહ્યો છે તેને સાફ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને તેને ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચના નામથી ઓળખવામાં આવે છે.

(5:21 pm IST)