Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

OMG: કાર સાથે થયો આવો ગંભીર અકસ્માત

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર એક ભયાનક કાર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે જેને જોઈને લોકો ખુબજ હેરાન રહી ગયા છે કે આ કઈ રીતે સંભવ બન્યું છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કાર પોતાની પૂરતી સ્પીડથી ઊંટ સાથે ભટકાય છે અને આ ઘટનામાં ઊંટ કારની અંદર ફસાઈ જાય છે લોકો જયારે આ ઘટનાનો વિડીયો જોવે છે ત્યારે તેના મનમાં એક કુતુહલ ઉભું થઇ છે કે આ કઈ રીતે શક્ય બન્યું છે આ ઘટના પશ્ચિમી એશિયાના જોર્ડનમાં બન્યું હોવાનું જણાઈ રહ્યું છે.

(5:20 pm IST)