Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

લાસ વેગાસની શાળામાં ગોળીબારીની ઘટનામાં એક યુવકનું મોત

નવી દિલ્હી:ઉતરી  લાસ વેગાસની એક શાળામાં પરિસરમાં થયેલ ગોળીબારીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે આ ઘટના પછી શાળાને બંધ કરાવી દેવામાં આવી હતી કાર્યવાહક પોલીસ પ્રમુખ જસ્ટિન રોબર્ટસે સવાદદાતાઓને જણાવ્યું હતું કે કેન્યન સ્પ્રિંગ્સ હાઈસ્કૂલમાં બેઝબોલ ફિલ્ડમાં એક 18 વર્ષીય પર ગોળીબારી થઇ હતી અને આ વાતની જાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતું તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:17 pm IST)