Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બ્રુક્લીનમાં એક શખ્સે આતંકવાદી સંગઠનને મદદ કરવાનો ગુનાહ કબુલ્યો

નવી દિલ્હી:બ્રુક્લીનમાં એક વ્યક્તિએ આતંકવાદી સંગઠન આઇએસઆઇએસને મદદ પહોંચાડવાના પ્રયાસ કરવાના આરોપનો સ્વીકાર કર્યો છે  આ વ્યક્તિએ કબૂલાત કરી છે કે તેમણે અમેરિકામાં  લોકો અને સંસ્થાનો પર હુમલો કરવાનો નિર્દેશ કર્યો હતો  અને તેમને એક વિદેશી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસને જાણકારીઓ પણ આપી હોવાનો પોતાનો ગુનોહ કબુલ્યો છે. આ આરોપ સાબિત થવા પર તેમને ઓછામાં ઓછી 20 વર્ષની સજા પણ થઇ શકે છે.

 

(1:16 pm IST)