Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોકલવામાં આવેલ અથવા રીસીવ કરવામાં આવેલ ઇમેજ એપમાં જ એડિટ કરવાની સુવિધા આપી શકે છે વ્હોટસએપ

     વ્હોટસએપ એવું ફીચર ટેસ્ટકરી રહ્યું છે જેને યુજર્સ મોકલવામાં આવેલ અથવા રીસીવ કરવામાં આવેલ ફોટોજ ને આ એપમાં જ એડિટ કરી શકશે.

     આ એડિટનું ઓપ્શન શેયર અને ફેવરેટ બટનની બાજુમાં મેાજુદ હશે.આ ફીચરને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પ્લેટફોર્મ પર ટેસ્ટ કરવામાં આવી રહેલ છે. પણ આની રીલીઝ ડેટ હજુ નકકી નથી.

(11:04 pm IST)
  • કન્નોજનો હૃદયદ્રાવક કિસ્સો : અનાજ માટે ટળવળતા બાળકની દશા સહન નહી થતા માંએ બાળકનું ગળુ દબાવીને હત્યા કરી નાખી :ભુખથી ટળવળી રહેલા બાળકોની ચીસોથી ક્ષુબ્ધ થયેલી માતાએ આ અત્યાંતીક પગલું ભર્યું :પોસ્ટ મોર્ટમમાં બાળકની હત્યાની પૃષ્ટી access_time 1:03 am IST

  • ૧૪ કોંગી બળવાખોરો મુંબઈની હોટલમાં પાછા ફર્યા : ૨ દિ' વધુ રોકાશે : કર્ણાટકના ૧૪ બળવાખોર ધારાસભ્યો મુંબઈની હોટેલમાં પાછા ફર્યા, વધુ ૨ દિવસ રોકાય તેવી શકયતા access_time 1:12 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST