Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રેતીના કારણે મલેશિયા અને સિંગાપુર વચ્ચે ઝઘડાનું કારણ બની શકે છે

નવી દિલ્હી: દક્ષિણ એશિયાના 2 દેશોમાં રેતીના કારણોસર ચર્ચા થઇ શકે છે આ સાંભળીને કદાચ સહુ કોઈને અચરજ લાગશે પરંતુ મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે જે બે દેશોની વાત કરવામાં આવી રહી છે તે છે સિંગાપુર અને મલેશિયા મલેશિયા લગભગ 330803 વર્ગ કીમીમાં ફેલાયેલ છે અને માત્ર રેતીના કારણોસર આ બને દેશો વચ્ચે સંઘર્ષ થઇ શકે તે જણાઈ રહ્યું છે.

(6:04 pm IST)
  • જસ્ટીસ અકિલ કુરેશી સંદર્ભનો કેસ ૧૫ જુલાઈએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સાંભળશે : જસ્ટીસ અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવવા અંગેની ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસીએશનની અરજીની સુનાવણી ૧૫ જુલાઈએ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં થશે access_time 1:12 pm IST

  • રાહુલ ગાંધી વિરૂદ્ઘ ૨૦ ફોજદારી કેસો: સંઘ અને ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ઘ દેશના જુદા જુદા ભાગોમાં ૨૦ જેટલા ફોજદારી કેસો કર્યાનું કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે access_time 1:14 pm IST

  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST