Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સાઉદી અરબમાં મહિલાઓને મળી આઝાદી: આવ્યો નવો બદલાવ

નવી દિલ્હી: સાઉદી  અરબમાં મહિલાઓને હવે પુરુષોની પરવાનગી વગર લાંબી ઉડાન ભરી શકશે સાઉદી અરબ દેશના એ સખ્ત કાનૂનને બદલવા પર વિચાર કરી રહ્યા છે જેની હેઠળ મહિલાઓ પુરુષના સંરક્ષક  અથવા સંબંધીની પરવાનગી વગર વિદેશ નહોતી જઈ શક્તિ તેમાં હવે બદલાવ કરીને તેમને પરવાનગી આપી દેવામાં  આવી છે અને વ્યવસ્થામાં પણ બદલાવ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

(6:03 pm IST)