Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

અફઘાનિસ્તાનમાં બોંબ વિસ્ફોટના કારણે ચારના મોત: અન્યને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના નાગરહાર પ્રાંતમાં શુક્રવારના રોજ એક લગ્ન સમારોહ દરમ્યાન થેયલ બોંબ વિસ્ફોટના કારણે ચાર લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 40 લોકોને ઇજા પહોંચી છે પ્રાંતીય ગવર્નર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટના કારણે ઓછામાં ઓછા ચાર લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હતો અને ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:02 pm IST)