Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રશિયામાં કાર દુર્ઘટનામાં 6 બાળકો સહીત દસ મોતને ભેટ્યા

નવી દિલ્હી: રશિયાં સાઈબેરિયામાં એક નદી ઓળંગવા દરમ્યાન એક કાર પલ્ટી ખાતા તેમાં સવાર 6 બાળકો સહીત 10 શખ્સો મોતને ભેટ્યા છે અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મંગોલિયાની સીમા નજીક લોકો આ દુર્ઘટનાનો શિકાર બન્યા હતા શૂઈ નદીને પસાર કરવા દરમ્યાન આ દુર્ઘટના સર્જાઈ હતી.

(6:05 pm IST)