Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

સ્કાય ડાઇવર્સે ૧૨,૦૦૦ ફૂટ ઊંચેથી છલાંગ મારીને કારગિલના શહીદોને સલામી આપી

૧૯૯૯માં પાકિસ્તાન સાથે થયેલા કારગિલ યુદ્ધમાં ભારતીય વાયુસેનાએ ઓપરેશન સફેદ સાગર ચલાવીને દુશ્મનોને માત આપી હતી. આ યુદ્ધને ૨૦ વર્ષ પુરા થવામાં છે અને ૨૭ જુલાઇએ કારગિલ વિજય દિવસની ઉજવણી થવાની છે, જોકે આ અવસરે વિન્ગ કમાન્ડર કેબીએસ સમ્પાલના નેતૃત્વમાં આકાશગંગાના સ્કાયડાઇવર્સ ૧૨,૦૦૦ ફૂટ ઊંચેથી છલાંગ મારીને કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

(11:40 am IST)
  • એર કેનેડાની ૨૮૪ મુસાફરો સાથેની ફલાઈટનું હોનાલુલુમાં ઈમરજન્સી લેન્ડીંગઃ ૩૫ યાત્રીકો ઘાયલ : એયર કેનેડાની ફલાઈટનું ખરાબ હવામાનના કારણે ઈમરજન્સી લેન્ડિંગઃ ૩૫ યાત્રીઓ ઘાયલઃ એયર કેનેડાની ફલાઈટનું હોનોલુલુમાં ઈમરજન્સી લેન્ડિંગઃ ટોરેન્ટોથી સિડની જતી ફલાઈટ AC 22માં ખરાબ હવામાને કારણે લેન્ડિંગ access_time 3:23 pm IST

  • મરાઠા અનામત મામલે બોમ્બે હાઇકોર્ટના ચુકાદા વિરુદ્ધ અરજી પર સુપ્રીમકોર્ટમાં સુનાવણી ;ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈના અદ્યક્ષતાવાળી પીઠ સુનાવણી હાથ ધરશે:એક એનજીઓ દ્વારા દાખલ અરજીમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અનામતને લઇને 50 ટકા મર્યાદા નક્કી કરી હતી :હાઇકોર્ટનો ચુકાદો સુપ્રીમકોર્ટ વિરુદ્ધ છે access_time 1:07 am IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST