Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

લગભગ 20 લાખ વર્ષ પહેલા એશિયા પહોંચ્યા હતા માનવી: સંશોધન

નવી દિલ્હી: પુરાતત્વ વૈજ્ઞાનિકોએ ચીનમાં થોડાક પ્રાચીન હથિયારો અને હાડકા મેળવ્યા છે જેના પરથી જાણી શકાય છે કે આપણી શરૂઆત માનવ પૂર્વજોએ લગભગ 20 લાખ વર્ષ પહેલા આફ્રિકા છોડી દીધું હતું અને તે એશિયામાં રહેવા ચાલ્યા ગયા હતા દક્ષિણ ચીનના લોએસ પઠારમા સચંગી સ્થિત ચાઇનીસ એકેડમી ઓફ સાયન્સના પ્રોફેસર જાઓયુ જુના નેતૃત્વ વાળી એક અધ્યયનની ટીમે આ હથિયારોની શોધ કરી છે.

(6:49 pm IST)