Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઝુકરબર્ગનો ખિતાબ છીનવી લેવાની તૈયારીમાં છે આ 20 વર્ષીય યુવતી

નવી દિલ્હી: 23 વર્ષની ઉંમરમાં પોતાના પગ પર દુનિયાની સૌથી યુવા અરબપતિ બનવાનો ખિતાબ મેળવનાર ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગનો આ ખિતાબ હવે 20 વર્ષીય યુવતી પોતાના નામે કરવા જઈ રહી છે કદાર્શિયા પરિવારની સભ્યને રિયાલિટી ટીવી સ્ટાર 20 વર્ષીય કાઇલી જેનરની કમાઈ 90 કરોડ ડોલર એટલે કે લગભગ 6117 કરોડ રૂપિયાથી પણ વધારે છે તેમની કમાણીનો આ આંકડો ફોર્બ્સે જણાવ્યો છે તે માત્ર એક રિયાલિટી ટીવી સ્ટાર જ નથી પરંતુ  એક સારી એવી બિઝનેસ વુમેન્સ પણ છે અને તે કોસ્મેટિક્સ નામથી મેકઅપ કંપની પણ ચલાવે છે.

(6:48 pm IST)