Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પુલમાં ફોટોશૂટ દરમ્યાન આ મોડેલ સાથે બની આ દુર્ઘટના

નવી દિલ્હી: મોડેલ્સની સુંદર જગ્યાએ લેવામાં આવેલ ફોટોને લઈને લોકો ખુબજ વાતો કરતા હોય છે અને મોટા ભાગે એવું જ કહેતા હોય છે કે કાશ આપણે પણ આ જગ્યા પર જઈએ પરંતુ ખુબજ ઓછા લોકો એ જાણતા હોય છે કે આઉટડોર લોકેશન્સ પર ફોટોશૂટ માટે મોડલ્સ પોતાના જીવને જોખમમાં મૂકીને જતા હોય છે.આવું જ એક બન્યું છે મોડેલ કટરિના જારોટસ્કી સાથે તે થોડા દિવસો પહેલા એક પુલમાં ફોટોશૂટ કરાવી રહી હતી અને તેના પર શાર્ક માછલીઓના ઝૂંડે હુમલો કર્યો હતો.

(6:46 pm IST)