Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ઇઝરાયલે સીરિયાઈ સૈન્ય જગ્યાને નિશાન બનાવ્યું

નવી દિલ્હી: ઇઝરાયલે આજે સિરિયાની સૈન્ય ચોકીઓને નિશાન બનાવ્યું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા સીરિયાથી એક માનવરહિત ડ્રોન તેના હવાઈ વિસ્તારમાં ઘુસી ગયું હતું સેનાએ જણાવ્યું હતું કે સીરિયાઈ યુએવીનું ડ્રોન ઘુસવાના કારણે તેના જવાબમાં તેને સિરિયાની ત્રણ ચોકીઓને નિશાન બનાવ્યું છે ઇઝરાયલે પોતાની સીમમાં ઘુસનાર ડ્રોનના થોડા કલાક બાદ જ મિસાઈલ છોડી દીધી હતી અને ડ્રોનના હુમલામાં કોઈ પણ જખ્મી હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(6:45 pm IST)