News of Thursday, 12th July 2018

અફઘાનિસ્તાનમાં ભૂસખલનના કારણે 10 મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં બરફ ઓગાળવાના કારણે થયેલ ભૂસખલનના કારણે ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે અને એક મકાન ધરાશાયી થયું છે તાત્કાલિક પ્રબંધન મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પંજસીરમાં એક પહાડી જીલ નજીક ભુસખ્લન થતા આ ઘટના બની છે અને બચાવ દળના કાર્યકરો લોકોને બચાવવા માટે સખ્ત મહેનત કરી રહ્યા છે.

(6:45 pm IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST